Share Market Guide by Susha Shrimani

Share Market Guide (શેર માર્કેટ ગાઈડ) by Susha Shrimani | Warren Buffet Investment Fundaવોરેન બફેટનાં ઇન્વેસ્ટમેન્ટફંડા અમે અમારો ઇક્વિટી મૂલ્યોને એ રીતે જ પસંદ કરીએ છીએ. જેમ એક બિઝનેસને ગ્રહણ કરતાં પહેલાં તેનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવે છે. અમે ઇચ્છીએ છીએ કે તે વસાય એવો હોય ને (A) અમે સમજતા હોય, (B) જેમાં લાંબા ગાળાની અનુકૂળતાની સંભાવના હોય, (C) પ્રામાણિક અને સક્ષમ લોકો દારા ચલાવવામાં આવી રહ્યો હોય અને (D) તે એક અત્યંત આકર્ષક મૂલ્ય પર ઉપલબ્ધ હોય તમે સારું રોકાણ ત્યાં સુધી નથી કરી શકતાં, જ્યાં સુધી તમે સ્વતંત્ર રીતે નથી વિચારતા અને સત્ય એ છે કે લોકો તમારાથી અસહમત છે, તો એનો અર્થ એ નથી કે તમે ખોયું કે સાર્ચ છો. તમારા તથ્ય અને તર્ક પોગ્ય હશે તો તમે સાચા જ છે અને છેલ્લે તે જ મહત્ત્વનું છે. એક રોકાણકારની દૃષ્ટિએ તમારું સામાન્ય લક્ષ્ય તર્કબદ્ધ કિંમત પર ખરીદીનું હોવું જોઈએ, તથા તે વ્યવસાયમાં એ બાબત પણ સરળતાથી સમજાઈ જવી જોઈએ કે પૈસાના હિસાબે આવક આવનાશ પાંચ, દસ અને વીસ વર્ષમાં વધુ થવાની છે. ભવિષ્યમાં તમને એવી કંપનીઓ ઓછી જોવા મળશે, જે આ માપદી પર ખરી ઊતરતી હશે. |