Sukhi lagna Jivanni Chavi
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Sukhi lagna Jivanni Chavi By Pankaj Verma And Bharat Vyas લગ્ન સ્વર્ગમાં નથી થતા, લગ્ન જીવવા પડે છે - અહીં, ધરતી પર... પુરાતન કાળથી પુરુષ અને સ્ત્રી લગ્નથી જોડાય છે એ જોવા મળ્યું છે. આ એક સૌથી જૂની સંસ્થા કે સંમાયોગ છે, જે માનવજાતિનો પાયો અને આધાર રક્ષ્વો છે. પણ દુઃખની વાત એ છે, કે મોટાભાગના લગ્નો તૂટે છે. જેનો અંત છુટાછેડા અથવા છુટા પડવાથી આવે છે. જે પતિ પત્ની પોતાના છોકરાઓ, સંપત્તિ કે સામાજિક જોડાણને કારણે પોતાના લગ્નને ટકાવવાનો પ્રયત્ન કરે છે. તેઓનું જીવન મતભેદ, વિચારભેદ તથા દુઃખથી ભરેલાં હોય છે. આ પુસ્તકના લેખકો પંકજ વર્મા અને ભરત વ્યાસ, બંને પોતપોતાના વ્યવસાયમાં પ્રખ્યાત તથા પ્રતિ િષ્ઠત છે, જેમાં પૂર્વોક્ત સેલ્સ અને માર્કેટિંગ વ્યક્તિ અને ઉતારોક્ત લેખક અને સંપાદક તંત્રી તરીકે ખુબ જ સફળ રહ્યા છે. આ બે લેખકો એક જાણીતી રીતે સામાન્ય પતિપત્ની જેઓ ૭૦થી વધારે ઉમરના હતા અને જેઓએ લગભગ ૫૦ વર્ષનું લગ્નજીવન ગાળ્યું હતું તેમના સંપર્કમાં આવ્યા પાછળથી લેખકો, આ બંને પતિ - પત્ની, જેઓ એક કલાકના અંતરમાં જ હાથમાં હાથ પકડેલી અવસ્થામાં પ્રાકૃતિક કારણથી મૃત્યુ પામ્યા ત્યારે એમની અંત્યવિધિમાં હાજર હતા. બંને પતિ-પત્નીને એક જ કફન કે શબપેટીમાં અને એક જ કબરમાં દાટવામાં આવ્યા હતા. ભાવનાશીલ અને બૌદ્ધિક રીતે પ્રેરિત થયેલા આ લેખકોએ અભ્યાસ શરુ કર્યો, કે કેમ ઘણાખરા લગ્નો જે દુઃખમય હોય છે, તેને સર્વથા સ્વર્ગ સમા સુખમય અને સુસંગતવાળમાં પરિવર્તિત થઈ શકે, આ બધા કુમેળ અને ઝઘડાળુ જીવનમાં સૌથી વધારે મા - બાપનાં છોકરાઓએ સહન કરવું પડે છે. આપણે ભવિષ્યનાં જનરેશનને એક સુખમય વાતાવરણમાં એવી રીતે ઉછેરીએ જેથી આ દુનિયા સુખમય બને. |