Vaju Kotak Shresth Sarjanonu Smaran
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Vaju Kotak Shresth Sarjanonu Smaran By Madhuri Vaju Kotak & Devanshu Desai વજુ કોટક શ્રેષ્ઠ સર્જનોનું સ્મરણ લેખક મધુરી વજુ કોટક વજુ કોટકની જન્મશતાબ્દી અવસરે એમનાં કેટલાંક અપ્રગટ લખાણ ઉપરાંત સમગ્ર સર્જનમાંથી અમીછાંટણા રૂપી શ્રેષ્ઠ સર્જનોનું સ્મરણ કરાવતું અનોખું પુસ્તક. ફિલ્મજગતની ઝાંખી કરાવતા ૧૯૫૦થી ૧૯૫૫ દરમિયાનના લેખો સ્ટુડિયોમાં બેઠાં બેઠાં હસતાં - હસતાં આંખમાં આંસુ લાવી દેતું અદ્ભુત સર્જન બાળપણના વાનરવેડા પચાસના દાયકાના વાચકો સાથેની સવાલ - જવાબની અનોખી જુગલબંદી અમે અને તમે ચિત્રલેખા ના પ્રથમ દસકાના અપ્રાપ્ય અંકમાંથી ચૂટેલા લેખો, તસવીરો વજુ કોટકની સદાબહાર વાર્તા અને પ્રેરણાદાયી લેખો. |