Vishwa Itihaas (GK Series)

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Vishwa Itihaas (GK Series) - world history (Gujarati) with colourful pictures ચાલો ઇતિહાસમાં લટાર મારી આવીએ અને આદિમાનવ, પૌરાણિક ઈજિપ્ત, ભારતના રાજા-મહારાજાઓ અને પ્રથમ વિશ્વયુદ્ધ વિશે માહિતી મેળવીએ શું તમે જાણવા માનો છો...... મહાન એલેકઝાન્ડર કોણ હતા ? કોલોઝિયમ ક્યાં આવેલું છે ? કાળું મૃત્યુ કોને કહેવાતું હતું ? સચિત્ર દૃષ્ટાંત, ફોટોગ્રાફ્સ અને હકીકતોથી ભરપૂર એવા આ પુસ્તકમાં તમે ઈતિહાસ વિશે જાણવા જેવું બધું જ મેળવશો. |