Ikigai in Gujarati


Ikigai in Gujarati

On Sale

Rs 598.00


Product Code: 18031
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Ikigai in Gujarati by Albert Liebermann and Hector Garcia | Japanese secret of long & happy life now available in Gujarati language.

Official Gujarati translation of Ikigai by writer Raj Goswami.
ઇકીગાય  - લેખક: આલબટ લીબર્મેન અને હેક્ટર ગ્રાસિયા. - ગુજરાતી અનુવાદ: રાજ ગોસ્વામી   - 
લાંબા અને સુખી જીવનનું જાપાનીઝ રહસ્ય.

ઇકીગાઈ  - ‘તનદુરસ્ત’ અને ‘મનદુરસ્ત’ જીવનનું રહસ્ય

સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦ વર્ષ ઉપરાંતનું લાંબુ, સુખી અને સ્વસ્થ જીવન જીવતા હતા. પણ શું આજે એ શક્ય છે? હા, શક્ય છે!

જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા. અહીં આજે પણ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ આનંદમાં જીવી રહી છે! શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું Secret?  ઇકિગાઈ એટલે ‘જીવનનો ઉદ્દેશ્ય’.

જાપાનીઝ લોકો જ્યારે દુ:ખી હોય છે ત્યારે ખુદને જ પૂછતાં હોય છે કે, ‘ક્યાં ગઈ મારી ઇકિગાઈ?’ કારણ કે તે લોકો જાણે છે કે સુખ બહારથી નહીં, પણ પોતાની અંદરથી જ શોધવાનું હોય છે.

ઇકિગાઈના વિચારો વિશ્વભરમાં Fastest Growing Idea તરીકે ફેલાઈ રહ્યા છે. તમે ભલે કોઈ પણ ઉંમરનાં હો, અથવા ભલે કોઈ પણ વ્યવસાય કે ધર્મ સાથે જોડાયેલાં હો – આ પુસ્તક તમારાં જીવનની Unique સમજણ માટે Must Read છે.

ભારતીય સંસ્કૃતિનો ‘નિરામય દીર્ઘાયુ’નો ખોવાઈ ગયેલો વિચાર - આપણને જાપાનીઝ ઇકિગાઈ સ્વરૂપે હવે પાછો મળ્યો છે. ઇકિગાઈને - ભારતીય સંસ્કૃતિ, રીતિ-રિવાજો, વિચારધારામાં ઢાળીને આપણી ભાષામાં લાવનાર સમર્થ સર્જક અને પત્રકાર રાજ ગોસ્વામીનું આ પુસ્તક તમને ‘તમારું સુખ’ શોધવા માટે ચોક્કસ મદદ કરશે. તો, તમે પણ તમારી ઇકિગાઈ શોધો અને જીવનભર `ઍક્ટિવ’ રહો.

About the Author

Héctor García (Author)
Héctor García is a citizen of Japan, where he has lived for over a decade, and of Spain, where he was born. He is the author of several books about Japanese culture, including two worldwide bestsellers, A Geek in Japan and Ikigai. A former software engineer, he worked at CERN in Switzerland before moving to Japan.

Francesc Miralles (Author)
Francesc Miralles is the award-winning and internationally bestselling author of books about how to live well, together with the novels Love in Small Letters and Wabi-Sabi.

Alongside Héctor García, he was welcomed to Okinawa in Japan, where the inhabitants live for longer than in any other place in the world. There they had the chance to interview more than a hundred villagers about their philosophy for a long and happy life.


There have been no reviews