Body Language Sudharo, Vyaktitva Nikharo
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Body Language Sudharo, Vyaktitva Nikharo by Doctor Madhubhai Kothari આ પુસ્તકમાં બોડી-લૅંંગ્વેજનાં વિવિધ પાસાંઓની ઊંડાણથી ચર્ચા કરી છે. તેના સ્વરૂપની, તેના વ્યક્તિત્વ સાથેના સંબંધોની અને તેમાં ભાગ ભજવતાં ચહેરા, હાથ-પગ, હોઠ, આંગળીઓ, સ્પર્શ વગેરે ઘટકોની છણાવટ કરી છે. એટલું જ નહીં મુદ્દાને સરળ બનાવવા માટે દૈનિક જીવનનાં ઉદાહરણ લીધાં છે. ટૂંકમાં બોડી-લૅંંગ્વેજના મનોવિજ્ઞાનની કિતાબ ખુલ્લી મૂકી દીધી છે. |