Cancer Upar Vijay
Cancer Upar Vijay by Dr. Mahesh Shah. How to fight & win over cancer with positive attitude ? How can I fight against cancer? કેન્સર ઉપર વિજય - લેખક : ડો. મહેશ શાહ કેન્સર ને કારણે મૃત્યુ ને નજીકથી નિહાળી સાચી સારવાર સુધીનો મારો પ્રવાસ આ સાથે જ પ્રેરણાદાયક સંભારણામાં અનીના મૃરજાની તેની કેન્સર સામેની ચાર વર્ષની લડાઈબાદતેનું શરીરરીતે કેન્સરના કોશોથી ઉભરાઈને મૃત્યુ પામી હd તેનાં દરેક અંગો બલ પડીને તે મૃત્યુની નજીકના અદ્ભુત અનુભવમાંથી પસાર થઈ રહી હતી અને તે જ વખતે તેને તેની આંતરિક મૂડ્યઅને બીમારીના સાચા કારણની જાણ થઈ... અને તે ભાનમાં આવ્યા પછી તેની પરિસ્થિતિમાં ઝડપી સુલારો થયો છે જેથી તેને ગણતરીના અઠવાડિયામાં સંપૂર્ણ કેજરમુકન થઈને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. આ પુસ્તકમાં તેના બાળપણના દિવસો છે તેની કારકિર્દી અને જીવનસાથીની શોહ અંગે જણાવ્યું છે અને અને તે કેવી રીતે હોસ્પિટલની પથારીમાં આવી તેનું વર્ણન કર્યું છે. રૂઢિગત હિંદુ પરિવારમાં જન્મ, અનીના નાની હતી ત્યારથી સાંસ્કૃતિક અને ધાર્મિક રીતિ-રિવાજોના સંઘર્ષમાં તથા બીજા ગલાની અપેક્ષાઓ પૂરી કરવામાં સ્વ ને સાવજ ભૂલી ગઈ હતી અને મૃત્યુને નજદીકના અનુભવમાં તેને મૃત્યુની પેલે પારના અનુભવમાં ખ્યાલ આવ્યો કે તેની પાસે એવી શનિ છે કે જેનાથી વેચપર્ણરવશ થઈશકેછેઅનેતેણેકલ્પનામાંપણનવાર્યા હોય તેવાચમત્કાર કરી શકે છે. છેષરપરવિજય”માંઅનીતાએ મુકનપણે તેની બીમારીમાંથી શું શીખી, અરથના વિષે, રવિવું, અને પ્રેમ વિશે અને દરેકેદરેકમાં દિત્રતાને વિષે શેર છે. |