Corporate Sadhu

Corporate Sadhu by Anju Sharma | Gujarati novel based on a story of businessman of the corporate world.કોર્પોરેટ સાધુ - લેખક : અંજુ શર્મા કૉર્પોરેટ કંપનીમાં કાર્યરત અમન પોતાના માટે અને કંપની માટે પૈસા ભેગા કરી લેવાની દોડમાં છે. તે નથી પોતાનાં બાળકો ઉપર ધ્યાન આપી શકતો કે નથી પોતાની પત્નીને પણ વફાદાર રહી શકતો. એક અસંતુષ્ટ આત્મા બનીને જીવનને વેંઢાર્યા કરે છે. એવામાં જીવનમાં થોડુંક સુખ મેળવવાનાં પ્રયત્નોમાં અમનની મુલાકાત થાય છે તેની જૂની મિત્ર સયાની સાથે…અમનને એની મંજિલ સુધી પહોંચવામાં સયાની મદદ કરે છે પોતાનાં મેન્ટર રાહુલની સાથે મુલાકાત કરાવીને! અને શરૂ થાય છે સાત બ્રિજની આત્મખોજની એ યાત્રા, જે અમનને કદાચ એની મંજિલ સુધી પહોંચાડી શકે. |