Dhandha
Dhandha by Shobha Bendre અનુવાદ : શલાકા વાળીમ્બે ગુજરાતી નું વેપારી વલણ ધંધો એટલે વેપાર-ઉધોગ, ભારતના વેપારી જગતનો એક રૂઢ શબ્દપ્રયોગ માત્ર અને માત્ર એને સમૂર્ત સાકાર કરવાનું કામ ગુજરાતીઓ જ સૌથી સારી રીતે કરે છે. (માત્ર ગુજરાતીઓ જ એને સૌથી સારી રીતે સાકાર કરે છે.) શોભા બેન્દ્રનું “ધંધા” આવા કેટલાક ગુજરાતીઓની કથા (વાચક સામે મૂકે) છે, જયદેવ પટેલ - આજ સુધી ન્યૂયોર્ક લાઇફ ઇન્શ્યરન્સ કંપનીનો રજી. બિલિયન ડોલર્સની પોલિસી વેચનાર “નંબર એક” એજંટ. ભીમજીભાઈ પટેલ - ભારતના એક વિખ્યાત ઝવેરી અને સુરતના મહત્ત્વકાંક્ષી “ડાયમંડ નગર”ના સહ-સંસ્થાપક દલપતભાઈ પટેલ-મુંબઈના ભૂતપૂર્વ શેરીફ અને કોલેપ્સબલ લૂઝનો અગ્રગણ્ય ઉત્પાદક હષ અને હસુ શાહ - અમેરિકામાં સૌથી વધારે હોટેલની માલિકી ધરાવતાં પતિ-પત્ની.. મુંબઈથી માંડી અમેરિકા સુધીનો મુસાફરી કરાવતું “ધંધા” ગુજરાતીઓના જીવનમૂલ્યો, પ્રખર મહત્ત્વકાંક્ષા, મહેનત કરવાની જબરદસ્ત ક્ષમતા અને ધંધા માટેની કોઠાસૂઝ આપણી સમક્ષ ધંધા. મૂકે છે. Business related books in Gujarati. Business style of Gujaratis. Why Gujaratis become successful businessmen ? |