E Commerce No Ekko Jack Ma


E Commerce No Ekko Jack Ma

Rs 300.00


Product Code: 17749
Author: Yogendra Jani
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Binding: Soft
ISBN: 9789352381692

Quantity

we ship worldwide including United States

E Commerce No Ekko Jack Ma by Yogendra Jani | Biography of Jack Ma | Gujarati book about life story of Jack Ma who was the main founder of Alibaba

E Commerce નો એક્કો જેક મા - લેખક : યોગેન્દ્ર જાની 

જેક મા નો જન્મ ચીનમાં એક સામાન્ય પરિવાર માં થયો હતો. નાનપણ માં તેનું સપનું એક સાયકલ લેવા પુરતું સીમિત હતું. ન તો તેને કોમ્પુટરનું કોઈ જ્ઞાન હતું કે ન તેને કમ્પ્યુટર ચલાવતા આવડતું હતું  આગળ જતા આ છોકરાએ ખુબજ મહેનત કરી અલીબાબા નામની કંપની ની સ્થાપના કરી. જે આજે દુનિયાથી સૌથી મોટી ઈકોમર્સ કંપની થઇ ચુકી છે. આ ચમત્કાર તેણે કઈ રીતે કરી બતાડ્યો ? કઈ કઈ મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો ? તેની સફળતા ની રોમાંચક અને પ્રેરક કહાની કહેતું આ પુસ્તક  દરેક યુવાન ને વાંચવાની મજા આવશે. 

Jack Ma was the child of a middle-class family born in China, who had never dreamed of anything other than a bicycle, had no computer or had no knowledge of the Internet. Going forward, this boy strives to become the owner of Alibaba, the world's largest e-commerce company, experiencing radical changes in the modern economic world. This fascinating and inspiring story of Jack's miraculous success is sure to interest every aspiring youngster.


There have been no reviews