Ego Is The Enemy


Ego Is The Enemy

New

Rs 500.00


Product Code: 19403
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 208
Binding: soft
ISBN: 9788119644346

Quantity

we ship worldwide including United States

Ego Is The Enemy by Ryan Holiday | Official Gujarati Edition.

ઇગો ઇસ ધ એનિમી - લેખક : રાયન હોલીડે

તમારી અંદરના શત્રુને કેવી રીતે હરવશો?

રાયન હોલીડે આજના સમયના Great Thinker ગણાય છે. જીવનમાં 'કશુંક મેળવવા માટે' તેમનાં પુસ્તકો તમને ઉપયોગી નીવડશે.” ઍન્થની રોબિન્સ International અને ગુજરાતી બેસ્ટસેલર Awaken the Giant Within અને Unlimited Powerના લેખક આપણી આજુબાજુ અનેક લોકો કે કંપનીઓને આપણે નિષ્ફળ થતાં જોઈએ છીએ ત્યારે આપણને કદી એવો વિચાર આવ્યો છે કે આવું શા માટે થતું હશે? |

એવું તો શું છે કે જેને કારણે...

અનેક ટૅલેન્ટેડ યુવાનોની કરિયર ખતમ થઈ જાય છે.
-----------------
સફળ કંપનીઓ રાતોરાત ડૂબી જાય છે.
-----------------
વિશાળ જાગીરો અને લખલૂટ સંપત્તિ ધૂળમાં મળી જાય છે.
------------------
પરિવાર નેસ્તનાબૂદ થઈ જાય છે.
------------------
સંઘર્ષને શરમજનક પરિસ્થિતિમાં મૂકી દે છે.


                          આ સૌનું એકમાત્ર કારણ છે... EGO એટલે કે અહંકાર જે તમારી બુદ્ધિ, કાર્યક્ષમતા અને ડહાપણને ખતમ કરી નાખે છે.પરિસ્થિતિ પ્રમાણે બદલાવાની આપણી સમજદારીને અહંકાર બુઠ્ઠી કરી નાખે છે. દરેક ધર્મ, સંસ્કૃતિ, સમાજ અને વિચારકોએ સમયે સમયે આપણી અંદરના આ કટ્ટર શત્રુ વિશે ચેતવણી આપી જ છે! આ પુસ્તકમાં રાયન હૉલિડે અહંકારનાં લક્ષણ અને જોખમ વિશે જણાવે છે અને તેને કેવી રીતે હરાવી શકાય એ પણ સરળ અને પ્રેક્ટિકલ ઉદાહરણો દ્વારા શીખવે છે.જે લોકો જાણે-અજાણે અહંકારના શિકાર થયાં છે એવાં દરેક માટે આ પુસ્તક Must Read છે.યાદ રાખો - આપણે સૌએ અહંકારનો વિનાશ કરવો જ રહ્યો, તે આપણો વિનાશ કરે તેના પહેલાં...


There have been no reviews