Ek Sambandh Aavo Pan


Ek Sambandh Aavo Pan

Rs 250.00


Product Code: 18095
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Binding: Soft
ISBN: 9789385128509

Quantity

we ship worldwide including United States

Ek Sambandh Aavo Pan by Jasmin Bhatt | Gujarati novel book about relationship. | Buy Gujarati navalkatha books online.

એક સંબંધ આવો પણ - લેખક : જસ્મીન ભટ્ટ 

નીરા,
પંદ્રહ વર્ષ પહેલા છૂટેલો આ શબ્દ આજે પણ વિહારના કાનમા ગુંજી રહ્યો હતો જેની સાથેના સંબંધોનું કોઈ નામ નહોતું જયારે બીજી બાજુ સાક્ષી તેની
નજીક આવી રહી હતી. આજે ફરીથી એક નવા સમાચાર તેને મળે છે  કે  તે  ફરીથી નીરાને મળવા ઈચ્છે છે.
શુ નીરા તેને મળશે? મળશે તો એવી જ હશે? શું સાક્ષી તેની સાથે સંબંધ રાખશે? આવા ઘણા પ્રશ્નો લઈને તે ફરીથી નીરાને શોધવા નીકળી પડે છે.

આમ, નામ આપ્યા વગરના સંબંધો અને કાંઈ પણ કહ્યા વગર સંબંધો નિભાવી જતા લોકોની વાત એટલે...

એક સંબંધ...  આવો પણ...


There have been no reviews