Gandhi Marg No Manas Dr. K.M. Aacharya

Gandhi Marg No Manas Dr. K.M. Aacharya by Kaushik Mehta | Gujarati book about life story of Dr. K.M. Aacharya | Biography of Dr. K.M. Aacharya ગાંધીમાર્ગ નો માણસ ડો. કે.એમ. આચાર્ય - લેખક : કૌશિક મેહતા ગાંધીમાર્ગનાં મુસાફર એવા ડૉ. કે. એમ. આચાર્ય આમ તો એક સ્કીન સ્પેશીયાલીસ્ટ તરીકે જાણીતા છે પણ ગુજરાત અને દેશ એમને રક્તપિત્તના દર્દીઓના મસીહા તરીકે ઓળખે છે. આચાર્ય સાહેબે રક્તપિત્ત નાબૂદી માટે જે કામ કર્યું છે એ બેજોડ છે. રક્તપિત્તના દર્દીઓને સમાજ કોઈ રીતે સ્વીકારવા તૈયાર નહોતો, ત્યારે એમણે એમની સારવાર શરૂ કરી. અને માત્ર સારવાર જ નહીં પણ સ્વનિર્ભર બનાવી, સમાજમાં પુનઃ સ્થાપિત કર્યા. અતિ ગરીબીમાં ઉછરેલા આચાર્ય સાહેબ ગાંધીજીને આદર્શ ગણે છે અને એમના માર્ગે ચાલવાના પુરા પ્રયત્નો કરે છે. એમનું જીવન અને કવન પ્રેરણાદાયી છે. પદ્મશ્રી આચાર્ય સાહેબના જીવન પર લખાયેલું આ પુસ્તક વાંચવા, વિચારવા અને અનુસરવા જેવું છે. |