GST : Great Success Tips

GST : Great Success Tips by Kaushik Mehta | Gujarati book by GST | Make GST Work for You | જી એસ ટી : ગ્રેટ સક્સેસ ટીપ્સ - લેખક : કૌશિક મેહતા અભ્યાસ, કારકિર્દી, વ્યવસાય કે જીવન... દરેક ક્ષેત્રે સફળતાની ‘ચાહ’ તો દરેકને હોય છે, પરંતુ ઘણીવાર ‘રાહ’ મળતી નથી... ક્યાંક અટવાતા હોય, ક્યાંક અવઢવ હોય, ક્યાંક હતાશ થઇ જતા હોય, ક્યાંક હારી જતા હોય, ત્યારે આ પુસ્તકની નાની-નાની સકસેસ ટિપ્સ આપને આપના ધ્યેય તરફ આગેકૂચ કરવાની પ્રેરણા આપશે.
|