J Krishnamurti Jeevan Charitra
J Krishnamurti Jeevan Charitra by Pupul Jayakar | J Krishnamurti's biography in Gujarati | Life story of J Krishnamurti in Gujaratiજે કૃષ્ણમૂર્તિ જીવન ચરિત્ર - લેખક : પુપુલ જયકર૧૯૯૬ માં, જ્યારે કૃષ્ણમૂર્તિ માત્ર ચૌદ વર્ષના હતા ત્યારે તેમનામાં વિશ્વના જગતગુરુ કરુણાસભર બોધિસત્વ મૈત્રેયનું અવતરણ થવાનું છે તેવી ઘોષણા કરવામાં આવી હતી. આ ઘોષણા એની બેસન્ટ દ્વારા કરવામાં આવી હતી. તેઓ તે વખતે થિયોસોફીકલ સોસાયટીના પ્રમુખ હતા. થિયોસોફીકલ સોસાયટી બૌદ્ધ અને હિંદુ શિક્ષણનો સમન્વય કરી તેને ગૂઢ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન સાથે સાંકળતું અભિયાન છે. એની બેસન્ટ કૃષ્ણમૂર્તિને તેની પૂર્વઘોષિત જગતગુરુની ભૂમિકા માટે તાલીમ આપી. પરંતુ વીસ વર્ષ પછી તેમણે તેઓ જે સંસ્થાના વડા હતા તેને વિખેરી નાખી અને ત્યારબાદ તેમણે સાવ એકલા જ પોતાની અનંત યાત્રા પ્રારંભ કરી.... કૃષ્ણમૂર્તિના સમકાલીન અને તેમના અત્યંત નિકટના સાથી પુપુલ જયકર આ અસાધારણ વ્યક્તિના મનોવેધક જીવન અને વિચારો પર અંતરંગ આલેખન પ્રસ્તુત કરે છે. |