Jack Ma


Jack Ma

Rs 300.00


Product Code: 17773
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 136
Binding: Soft
ISBN: 9789384780562

Quantity

we ship worldwide including United States

Jack Ma by Chirag Thakkar | Gujarati Book about life story & biography of Jack Ma | E Commerce Giant Alibaba.com Na Sthapak Jack Ma Ni Atmakatha

જેક મા - લેખક : ચિરાગ ઠક્કર 

જેક મા : 
ચીનના અત્યંત સાધારણ પરિવારમાં જન્મેલા તરવરિયા, ખંતીલા અને સાહસી એવા માં યુને કઈ રીતે અસંખ્ય નિષ્ફળતાઓનો સામનો કરીને ચીનની સૌથી સફળ કંપનીનું સર્જન કર્યું અને કઈ રીતે તેઓ જેક મા બન્યા તેની આ પ્રેરણાત્મક સંઘર્ષકથા છે. તદન સાધારણ દેખાતા જેક મા પોતાની અંદર કયું અસાધારણ સત્વ સમેટીને નિત નવું પ્રદાન કરી રહ્યા છે? શા માટે તેઓ ચીનના સૌથી સફળ બિઝનેસમેન તરીકે પંકાય છે? શા માટે તેમની કંપની Albaba દુનિયામાં સૌથી વધુ વેપાર કરતી કંપનીઓમાંની એકબની? શું છે Alibaba.comની સફળતાનું કારણ? શા માટે તેઓ સ્ટાર્ટ-અપ ગુરુ કહેવાય છે? કઈ રીતે તેઓ સમયથી આગળ રહીને, ડગલે ને પગલે નિષ્ફળતાઓનો સામનો કરતા કરતા, સાહસપૂર્વક આ પદ પરે પહોચ્યા છે? ઉપરોક્ત તમામ પ્રશ્નોના ઉત્તર જાણવા માટે જિજ્ઞાસુ વાચકોએ આ પુસ્તક અવશ્ય વાંચવું રહ્યું


There have been no reviews