Jagine Joun To..
Jagine Joun To.. by Haresh Dholakia | Gujarati book | New Article book.જાગીને જોઉં તો.. - લેખક : હરેશ ધોળકિયાવેદાંત ના મહાન વિચારો દ્વારા સાર્થકતાની અનુભૂતિ તરફની યાત્રા. ભારતીય ચિંતન અદ્ભુત છે, તે માત્ર બાહ્ય જગતનો વિચાર કરી અટકી નથી જતું. તેને તો બાહ્ય માનવની પાછળ રહેલ આંતરિક ચેતનાની ઓળખાણ કરાવવામાં રસ છે. તે કહે છે કે આ ચેતનાની ઊંચાઈ, સર્વવ્યાપકતા અને અનંતતાના પરિચય દ્વારા જીવનમાં ઊંડી ધન્યતાની અનુભૂતિ કરી શકાય છે.આ પુસ્તકમાં મહાન ભારતીય ચિંતનની ઝાંખી આપવામાં આવી છે. ભારતીય ચિંતન કહે છે કે પહેલાં સંભળાય કે વંચાય પછી તેનું સતત મનન થાય અને ત્યારબાદ તેના ઉપર ધ્યાન કરાય. |