Magadh Senapati Pushyamitra

Magadh Senapati Pushyamitra By Dhumketu - Gupatyug Navalkatha series books part 9 મગધ સેનાપતિ પુષ્યમિત્ર લેખક ધૂમકેતુ [પ્રિયદર્શી સમ્રાટ અશોકથી આગળ વધતી નવલકથા] ધૂમકેતુએ ઐતિહાસિક યુગોની જે નવલકથાવલિઓ (શ્રેણીઓ) આપી એટલી લાંબી શ્રેણીઓ અન્ય કોઈ જ લેખકે આપી નથી ! એમણે ગુજરાતના સુવર્ણયુગ સમા ચૌલુકયયુગને નિરૂપતી સોળ નવલકથાઓ આપી છે અને સુવર્ણયુગ ગણાતા ગુપ્તયુગને નિરૂપતી તેર નવલકથાઓ આપી છે આમ્રપાલી થી શરુ થયેલી નવલકથાઓને ગુપ્ત્યુગ નવલકથાવલી નામ આપ્યું છે. |