Man Na Monologues
Man Na Monologues by Dr. Nimitt Oza | Gujarati Inspirational book.મન ના મોનોલોંગસ - લેખક : ડો. નિમિત્ત ઓઝા આ સમગ્ર પુસ્તકનો એકમાત્ર હેતુ ‘ગ્રોથ’ છે. ઈમોશનલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ- એટલે કે ભાવનાત્મક અને બૌદ્ધિક વિકાસ. કારણ કે વિકસતા રહેવું, એ મનુષ્યની પ્રકૃતિ છે. જે ક્ષણે મનુષ્ય વાચવાનું, શીખવાનું કે વિકસવાનું બંધ કરી દે છે, એ જ ક્ષણથી વિનાશ આપમેળે શરુ થઈ જાય છે. વૃદ્ધિ પામવી એ સજીવનું લક્ષણ છે અને વિકસતા રહેવું, એ તેની જરૂરીયાત.ક્યારેક આપણે ફ્રસ્ટ્રેશન, અકળામણ કે નિરાશા એટલે અનુભવતા હોઈએ છીએ કારણ કે આપણે સ્ટેગ્નન્ટ કે સ્થિર બની ગયા હોઈએ છીએ. |