Metro Selfie


Metro Selfie

Rs 500.00


Product Code: 17376
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 232
Binding: Soft
ISBN: 9789384780500

Quantity

we ship worldwide including United States

Metro Selfie by Bhaven Kutchi | Selfie is not just a feature of smart phones but it is the subject of the study of psychologists.

મેટ્રો સેલ્ફી - લેખક : ભવેન કચ્છી 

‘સેલ્ફી ખેંચવી તે હવે સ્માર્ટ ફોનનું ફીચર જ નથી પણ મનોવિજ્ઞાનીઓ ના અભ્યાસનો વિષય છે. પણ, માની લો કે મેટ્રો લ્ચરની ‘સેલ્ફી’ લઈએ તો તેમાં કેવી તસવીરો ઝીલાય? સેલ્ફીની નજરે આપણું પોતીકુ પ્રતિબિંબ એટલે આ પુસ્તક. ‘મેટ્રો સેલ્ફી

૧૪ જાન્યુઆરી, ૧૯૬૧ના રોજ જૂનાગઢના નાગર પરિવારમાં જન્મેલા ભવેન કચ્છી ૧૯૯૨થી ' ગુજરાતી - સમાચાર' સાથે જોડાયેલા છે. અત્યાર સુધી જુદા જુદા વિષયો પર લોકપ્રિય શૈલીમાં ૪,૦૦૦થી વધુ લેખો લખ્યા છે. ‘ગુજરાત સમાચાર'ની રવિપૂર્તિમાં ‘હોરાઈઝન' તેમજ બુધવારની શતદલ પૂર્તિમાં ‘વિવિધા' નામની કવરસ્ટોરી કોલમ જૂની અને નવી બંને પેઢીમાં અતિ ચાહના પામી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદભવનમાં તેમને સુરતસ્થિત સ્વ. પીઠાવાલા ટ્રસ્ટ એવોર્ડથી પણ નવાજ્યા છે. ૫, પૂ. બોલી અવધૂતજીની કૃપાદૃષ્ટિથી તેઓની | આંતરયાત્રા આધ્યાત્મિક અને સતત આત્મખૌજ ભણી રહી છે. ટી.વી; રેડિયોમાં ૨૦૦થી વધુ કાર્યક્રમો. પ્રસ્તુત કરનાર ભવેન કચ્છીએ પત્રકારત્વના ભાગ રૂપે યુરોપીય દેશો, અમેરિકા, સિંગાપોર, પાકિસ્તાન, દુબઈ, સાઉથ કોરિયા, આયર્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સ્ટડી ટૂર પણ કરી છે.

Born on January 14, 1961 in the Nagar family of Junagadh, Bhaveen Kutchhi has been associated with 'Gujarati-News' since 1992. So far, over 4,000 articles have been written in popular genre on different topics. 'Horizon' in Ravipuri of Gujarat News and cover story column 'Vyakshi' in Budhwar's Shatadal Supti has become very fond of both old and new generations, Prime Minister Narendra Modi has given him a comfortable stay in the Parliament House. Pitwala Trust Award is also awarded. TV, Radio has more than 200 programs. Bhaveen Kutchi presented the study tours of European countries, America, Singapore, Pakistan, Dubai, South Korea, Ireland and Australia as a part of journalism.


There have been no reviews