Mrityunjay Part 1

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Mrityunjay Part 1 by Parakh Bhatt, Raj Javiya | આરંભ થવા જઈ રહ્યું છે, કળિયુગનું અંતિમ મહાયુદ્ધ! = Maha Asur Seriesમૃત્યુંજય ભાગ ૧ - લેખક - પરખ ભટ્ટ - રાજ જાવિયાપુરાણો જણાવે છે કે સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગની સરખામણીએ કળિયુગમાં જન્મ લેવા જઈ રહેલો મહા-અસુર સૌથી વધુ બળશાળી અને અજેય હશે. ત્રિપુરાસુર, ભસ્માસુર, બલિ, રાવણ, કંસ, મેઘનાદ, કુંભકર્ણ પણ જેની સમક્ષ વામન સાબિત થાય એવો આ મહા-અસુર આખરે ક્યાં જન્મ લેશે? શું છે એ રહસ્ય, જે હજારો વર્ષથી કાળખંડમાં દફન છે? એવી કઈ ઘટના આકાર પામી રહી છે, જે સમષ્ટિમાં પ્રલય લાવી શકવા માટે સક્ષમ છે? |