Panchamrut

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Panchamrut by Shailesh Sagpariya | Gujarati Inspiration book.પંચામૃત - લેખક શૈલેષ સાગપરિયાભારતીય સંસ્કૃતિની સંસ્કાર ગાથા માનવજાત જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે ત્યાં સુધી પ્રેરણા, દિશાદર્શન અને માર્ગદર્શન જોઈતું હોય; તો જીવનનાં જુદા-જુદા પાસાઓને આવરી લેતા પાંચ ગ્રંથો પર્યાપ્ત છે. સફળ જીવનનો પથ બતાવતા આ પાંચ ગ્રંથો છે - ગીતા, શ્રી રામચરિત માનસ, વિદુરનીતિ, ચાણક્યનીતિ અને કબીર વાણી. જેવી રીતે પંચામૃત શરીરને પુષ્ટ કરે છે, એવી રીતે આ પાંચ ગ્રંથોમાં અપાયેલું જ્ઞાન જીવનને પુષ્ટ કરે છે. |