Prem Mari Drashtie - Gunvant Shah
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Prem Mari Drashtie - Gunvant Shah | Gujarati book of Articles written by writer Gunvant Shah| પ્રેમ મારી દ્રષ્ટીએ - લેખક : ગુણવંત શાહ જળના બે ટીપાં વચ્ચે પણ આકર્ષણ રહેલું હોય છે, જ્યાં બે માનવહર્દય વચ્ચે અકૈત રચાય ત્યાં આપોઆપ પ્રેમમંદિર રચાઈ જાય છે. સત્યવાદી થવા માટે વ્રત લેવું પડે. બ્રહ્મચારી થવા માટે તપ કરવું પડે. અહીસા પાળવા માટે પ્રયત્ન કરવો પડે. પ્રેમચર્ચ માણવા માટે આવો કોઈ પણ પ્રયત્ન કરવો ન પડે. પ્રેમ, માનવી ની ઝંખ નાનો કલરવ છે. એ નીષ્યપ્રયત્ન છે, તેથી સહજ છે. અને સહજ છે તેથી નીષ્યય છે. પ્રેમ એટલે જીવનમળ. |