Sachane Nahin Aanch
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Sachane Nahin Aanch by Sudha Murty Stories for the kids published in 2007 બાળકનું મન એટલે નરમ માટી. તેને જેમ ઘડવી હોય તેમ ઘડાય. આજકાલનાં બાળકો કલ્પના અને હકીકત, સચ્ચાઈ અને બૂરાઈ વચ્ચેનો ભેદ બરાબર સમજે છે. આ વાતઓ એવાં બાળકો માટે લખાઈ છે કે જેઓ નિર્દોષતાની કુમળી ઉંમર વટાવીને કિશોરાવસ્થામાં પ્રવેશી રહ્યાં છે. બને ત્યાં સુધી ભૂત, ડાકણ, જાદુ-ટોના, જંતરમંતર, વેતાલ, શ્રાપ કે આકાશવાણી આ વાર્તાઓમાં નથી. ઈર્ષ્યા, હોશિયારી, સચ્ચાઈ, કંજૂસાઈ કે ભલમનસાઈ જેવા માનવીય ગુણ-દોષો પર આ વાર્તાઓ આધારિત છે. રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય તેવું પાયાનું જ્ઞાન આવાર્તાઓ દ્વારા બાળકો સુધી પહોંચાડવાનો મારો નમ્ર પ્રયાસ છે. |