Samadhan Sambhav Chhe
Samadhan Sambhav Chhe by Chaitanya Sanghani | Gujarati book about Compromise is possible | The mysteries of life and spirituality are easy to solve. Try it સમાધાન સંભવ છે - લેખક : ચૈતન્ય સંઘવી જીવન અને અધ્યાત્મના રહસ્યોનું સમાધાન સરળ છે.પ્રયત્ન કરી જુઓ તમે 20 વર્ષ મહેનત કરીને બનાવેલી, અર્જિત કરેલી મૂડી, જો નષ્ટ થાય, ચોરાઈ જાય, તો વસવસાનો પાર નહીં. દુઃખનો મહાસાગર તૂટી પડે, ચારે બાજુ ચિંતા જ ચિંતા... `કેમ કરીને મારી વર્ષોની મહેનત વ્યર્થ ન જાય', તેવો પ્રયત્ન હરક્ષણ હોય. તો પછી જન્મોજન્મ.. હજારો, લાખો, કરોડો વર્ષ કરેલ મહેનત, પુણ્ય-પુરુષાર્થ એમ ને એમ વ્યર્થ થાય છે, નષ્ટ થઈ રહ્યા છે તોય જરા સરખી મથામણ ય થતી નથી. ઓહ, વ્હાલા આ જાગવાનું ટાણું છે... તમને ચમચી જેટલું સુખ જોઈએ, અહીં તો દરિયા જેટલું મળશે, જરા જોઈ તો જુઓ.
|