Same As Ever
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Same As Ever by Morgan Housel | Gujarati Inspiration book.સેમ એજ એવર - લેખક : મોર્ગન હાઉજેલજે ક્યારેય નથી બદલાતુ એના માટેની એક માર્ગદર્શિકા.ધ સાઇકોલૉજી ઑફ મની ના લેખક મોર્ગન હાઉઝેલ દ્વારા લખાયેલ, આ બદલાતી દુનિયામા જે ક્યારેય નથી બદલાતુ એના માટેના જીવનભર ઉપયોગી થાય તેવા પાઠ. જો આથે ભૂતકાળમા ૫૦૦ વર્ષની અથવા ભવિષ્ય મળે યુટ વર્ષની આ ગાયો છે. આ આત્મામા ભૌગોલિક અને રાજકીય વ્યવસ્થા કોઇ પણ મહત્ત ધરાવતા નથી. ભાષા અને બોલી પણ સંપૂર્ણપણે ભિન્ન હોઈ શકે છે. પરંતુ લોકોના વ્યવહારને દર્શાવનારા સર્વભૌમિક સિધ્ધાંતાનુ અવલોકન કરશો તો જાણશો કે – લોકોનુ ભય અને લાલચના કારણે પતન થઇ રહ્યું છે. વધુ પડતા આત્મવિશ્વાસને કારણે લોકો ટૂંકી દૃષ્ટિવાળા બની ગયા છે અને જોખમ અને ઇર્ષા કરતા આવ્યા છે, જેવુ કે આજે પણ કરે છે. જ્યારે તમને બીજા કોઈ ન જાણતા વિશ્વમા મોકલવામા આવે તો એ લોકો સાથે થોડોક સમય વિતાવ્યા પછી તમે કહેશો, ‘'અરે, આવુ તો મે પહેલા જોયુ છે.’’ સેમ એઝ એવર મા મોર્ગન હાઉઝેલ વાચકોને આવા વ્યવહારોનો એક વિશ્વ ઐતિહાસિક પ્રવાસ કરાવે છે, જેમણે પહેલા પરમાણુ હથિયારોના આવિષ્કાર થી લઇને એમેઝોનની સ્થાપના સુધી, ટી. ઇ. લૉરેન્સથી લઇને જેક વેસ્ય સુધીના ઇતિહાસની મોટી ક્ષણોમા મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જોખમ, તક અને સારૂ જીવન જીવવા પરની આ વાર્તાઓ આપણને જીવનભર ઉપયોગી થાય તેવા પાઠ શીખવે છે જેથી કરીને આપણે સિગ્નલને ઘોંઘાટ થી અલગ કરી શકીએ અને સમય અનુસાર સાચો નિર્ણય લઇ શકીએ. ઇતિહાસ એવા આશ્ચયોથી ભરેલો પડેલો છે કે જેને કોઇએ આવતા જોયા નથી. પરંતુ જો આપણે એ જાણી લઇએ કે શુ નથી બદલાતુ, તો પછી ભવિષ્યમા કોઇ પણ પરિસ્થિતિમાં આપણે વધારે વિશ્વાસથી નિર્ણય લઇ શકીએ.. |