Sehat Ke Sur


Sehat Ke Sur

Rs 900.00


Product Code: 18736
Author: Nandini Trivedi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 350
Binding: Soft
ISBN: 9789392553103

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Sehat Ke Sur by Nandini Trivedi | "આ પુસ્તકમાં સ્વરસાધના, સંગીત ચિકિત્સા, મંત્રોચ્ચાર-ધ્યાનનો પ્રભાવ, સાત સ્વરો અને સાત ચક્રોનો સંબંધ, શાસ્ત્રીય રાગોની માનવ મન પર અસર, રાગ આધારિત ફિલ્મી ગીતોની રસપ્રદ વાતો, મ્યુઝિક થેરપી તેમ જ નિષ્ણાત કલાકારો ની મહત્વપૂર્ણ ટિપ્પણી સહિત અનેક ઉપયોગી મનોરંજક કથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સેહત કે સુર - લેખક : નંદિની ત્રિવેદી 

              સંગીત આપણી ભીતર છે. બહારનો ઘોંઘાટ સાંભળવાનું બંધ કરીએ પછી જ એ ભીતરનું સંગીત સંભળાય. ભીતરનું નમસ્તે સંગીત સંભળાય તો જાત ઓળખાય કારણ કે સંગીત આપણી જાતની, સ્વયંની જ પ્રતિકૃતિ છે. 'સેહત કે સૂર' એ માત્ર પુસ્તક નથી, જીવનસંગીત છે. આ પુસ્તકમાં સ્વરસાધના, સંગીત ચિકિત્સા, મંત્રોચ્ચાર-ધ્યાનનો પ્રભાવ, સાત સ્વરો અને સાત ચક્રોનો સંબંધ, શાસ્ત્રીય રાગોની માનવમન પર અસર, રાગ આધારિત ફિલ્મી ગીતોની રસપ્રદ વાતો, મ્યુઝિક થેરપી તેમ જ નિષ્ણાત કલાકારો ની મહત્વપૂર્ણ ટિપ્પણી સહિત અનેક ઉપયોગી મનોરંજક કથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
                  "સેહત કે સૂર"  વાંચવા, વિચારવા, માણવા અને વસાવવા તેમ જ સંગીતપ્રેમીઓને ભેટ આપવા જેવું તાજગી ભર પુસ્તક છે. ભારતીય સમાજમાં પણ સંગીતના મૂળિયાં એટલાં ઊંડા છે કે આપણાં પ્રત્યેક કર્મને સંગીત સાથે સાથે જોડી દેવામાં આવ્યા છે. જન્મથી લઈને મૃત્યુ સુધી આ દરેક  પ્રસંગે સંગીતનો ઉપયોગ થાય છે. સંગીતનો આવો જબરદસ્ત પ્રભાવ અને જાદુ હોય તો બેશક એ વ્યક્તિના માનસિક, શારીરિક વ્યાધિના ઉપચારમાં સહાયક નિવડે જ. એટલે જ મ્યુઝિક થેરપી નામની વૈકલ્પિક ઉપચાર પદ્ધતિ વિકસી છે. 

Music is within us. Only when we stop listening to the noise outside can the inner music be heard. If the inner Namaste music is heard, the quality is known because the music is a replica of our own self. ‘Sehat Ke Sur’ is not just a book, it is a music of life. The book contains many useful entertaining stories including vocalization, music therapy, the effect of mantra-meditation, the relation of seven vowels and seven chakras, the effect of classical ragas on the human mind, interesting stories of raga based film songs, music therapy as well as important commentary by expert artists. .
                  "Sehat Ke Sur" is a refreshing book to read, think, enjoy and fathom as well as give gifts to music lovers. Even in Indian society, the roots of music are so deep that every one of our deeds is connected with music. Music is used on every occasion from birth to death. If music has such a tremendous effect and magic, then of course it will help in the treatment of mental and physical ailments. That is why an alternative therapy called music therapy has been developed.

There have been no reviews