Steve Jobs Kahe Che


Steve Jobs Kahe Che

Rs 198.00


Product Code: 17931
Author: Yogesh Cholera
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 96
Binding: Soft
ISBN: 9789386343963

Quantity

we ship worldwide including United States

Steve Jobs Kahe Che by Yogesh Cholera | Best thoughts of Steve Jobs in Gujarati | Life story book & biography of creator of Apple Inc Mr. Steve Jobs in his own words.

 સ્ટીવ જૉબ્સ કહે છે - લેખક : યોગેશ ચોલેરા 

(સ્ટીવ જોબ્સનાં સમગ્ર વિચારોમાંથી શ્રેષ્ઠ વિચારોનો અનોખો સંગ્રહ)

આ પુસ્તક વિષે:
                          આ પુસ્તકમાં વિશ્વના જીનિયસ બિઝનેસ આઇકોન સ્ટીવ જોબ્સે પોતાના સમગ્ર જીવન દરમિયાન આપેલા પ્રવચનો, મુલાકાતો, પત્રો/ઇમેલ અને લેખોમાંથી તારવેલું નવનીત આપ્યું છે. આ પુસ્તક વાંચવાથી ખ્યાલ આવશે કે શા માટે સ્ટીવ જોબ્સ સૌથી અલગ બિઝનેસ આઇકોન હતા. ઉપરાંત આ પુસ્તકમાંથી સ્ટીવ જોબ્સ જેવી અનોખી વિચારધારા કેળવવા માટેની અનોખી પ્રેરણા પણ મળે છે.

પુસ્તકમાં આપેલા કેટલાંક વિચારરત્નો:
                       સોક્રેટીસ સાથે એક સાંજ પસાર કરવા માટે હું મારી તમામ સંપત્તિ આપી દેવા તૈયાર છું.  હું તો એક અર્ધશિક્ષિત વ્યક્તિ છું; જે જોઇને, પૂછીને શીખે છે અને ત્યાર બાદ તેઓ અમલ કરે છે. કોમ્પ્યૂટર એટલે મગજની સાઇકલ, જે મગજને દોડાવ્યે રાખે છે. તમારા ખિસ્સામાં કેટલા ડૉલર છે એને અને તમારી ક્રિએટિવિટીને કશું લાગતું-વળગતું નથી.  ક્યારેય રાતોરાત સફળતા મળતી નથી. એના માટે અનેક રાતોના ઉજાગરા કરવા પડે છે.  જ્યારે તમારે તમારા મગજનો ઉપયોગ બંધ કરવો હોય ત્યારે ટીવી સામે બેસી જવું અને જ્યારે મગજનો ઉપયોગ શરૂ કરવો હોય ત્યારે કોમ્પ્યૂટરની સામે બેસી જવું.  વૃદ્ધ અને યુવાન વચ્ચેનો એક તફાવત કહું? વૃદ્ધ લોકો પૂછે છે, “આ શું છે?” જ્યારે યુવાન પૂછે છે, “હું આ વસ્તુ વડે શું કરી શકું?”  મૃત્યુ એક અદ્ભુત વ્યવસ્થા છે. જે સમય આવ્યે જૂના મોડેલનો નાશ કરી નવું મોડેલ સ્થાપિત કરી દે છે.  હું જે કંઇ કમાણી કરું છું એમાં 50 ટકા કમાણી સપના જોવાની અને 50 ટકા કમાણી કામ કરવાની કરું છું.

In this book, Genius Business Icon of the World Steve Jobs has updated his lectures, interviews, letters / emails and articles delivered throughout his life. Reading this book will explain why Steve Jobs was the most unique business icon. The book also offers unique inspiration for developing unique ideas like Steve Jobs.


There have been no reviews