The 7 Habits On The Go


The 7 Habits On The Go

New

Rs 798.00


Product Code: 19451
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Binding: soft
ISBN: 9789392536427

Quantity

we ship worldwide including United States

The 7 Habits On The Go by Stephen R Covey | Gujarati Inspiration book | 7 Habits of Highly Influential People. 

ધ ૭ હેબિટ્સ ઑન ધ ગો - લેખક : ડો. સ્ટીફન આર. કોવે. 

                         સ્ટીફન આર. કૉવેનાં આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર પુસ્તકની આ નાનકડી આવૃત્તિ એક કાર્યક્ષમ અને છતાં માહિતીસભર આ માર્ગદર્શિકા તમને શ્રેષ્ઠ બનવામાં તથા તમારા લક્ષ્યો સિદ્ધ કરવામાં ખૂબ મદદરૂપ થશે. ઉત્પાદકતા, કાર્યક્ષમતા અને અસરકારકતા માટેનાં નીવડેલા ઉપાયો દર્શાવીને સીન કૉવે તમને 'ધ 7 હૅબિટ્સ ઑફ હાઈલી ઈફેક્ટિવ પીપલ'ની યાત્રા, ધારદાર પ્રશ્નો અને શક્તિશાળી અવતરણો દ્વારા કરાવે છે, જે તમને આ ટેવોને રોજિંદા જીવનમાં અમલમાં લાવવામાં મદદ કરશે, જેવી કે:

વ્યક્તિગત જવાબદારી લેવી અને સ્પષ્ટ દૃષ્ટિ કેળવવી
અસરકારક વાતચીત અને સંબંધોની કળા વિકસાવવી
કાર્યની પ્રાથમિકતા અને સમતુલા જાળવવી
                    આપણી જાતમાં સુધારો લાવવાનું રહસ્ય રાતોરાત બહુ મોટા ફેરફારો કરવામાં નથી રહેલું. એ તો દરરોજ નાની નાની જીત મેળવવામાં છુપાયેલું છે.આ નાનકડું પુસ્તક તમને નાના નાના ફેરફારો લાવવામાં મદદ કરશે કે જેના વડે તર. તમારા જીવનનાં દરેક પાસાઓમાં મોટા, નોંધપાત્ર પરિણામો લાવી શકશો.

There have been no reviews