The Ultimate Power Of Your Subconscious Mind

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
The Ultimate Power Of Your Subconscious Mind by Yeshvi Yugadarshi | Inspiration bookધ અલ્ટિમેટ પાવર ઓફ યોર સબકોન્શ્યસ માઈન્ડ - લેખક : યશ્વી યુગદર્શીક્વિક ટિપ્સ સિરીઝનું પુસ્તક.ઇન્સ્ટાગ્રામ રીલના આ યુગમાં, મોટાં થોથાં જેવાં પુસ્તકો વાંચી, જીવનમાં આગળ વધવા અને પ્રગતિ કરવા માટે જરૂરી ધીરજ ખૂબ ઓછા લોકો પાસે હોય છે. આ સમસ્યાનો ઉકેલ છે - આ ‘ક્વિક ટિપ્સ સિરીઝ’. આ સિરીઝમાં, જે તે વિષય પર ઉપલબ્ધ તમામ સાહિત્યનો અભ્યાસ કરી, માત્ર જે તે કૌશલ્ય માટે શું કરવું તેની જ ચર્ચા કરવામાં આવી છે. દરેક પગલું સ્પષ્ટપણે અને ક્રમબદ્ધ રીતે સમજાવવામાં આવ્યું છે. ટૂંકમાં, આ પુસ્તકમાં ‘શા માટે કરવું’ એના બદલે ‘શું કરવું’ અને ‘કેમ કરવું’ તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. |