What Is The Purpose of Your Life (Gujarati)
What Is The Purpose of Your Life (Gujarati) by Niraj Darji. | New Gujarati book that expain you about real purpose of your life.(તમારા જીવનનો હેતુ શું છે ?) નીરજ દરજી, એસ્ટ્રોન પેકેજીંગ લિમિટેડમાં પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે. જીવનના કપરા ચઢાવો પાર કરીને સફળતાના શિખર પર પહોંચીને તેમની સાથે થયેલા સારા-નરસા અનુભવોને આ પુસ્તકમાં આલેખ્યા છે. આ પુસ્તકનો હેતુ આજના યુવાનોને પ્રેરિત કરી તેને સફળતાની ઊંચાઈ બતાવવાનો છે. મંઝિલ તેમને જ મળે છે કે જેઓ સપનાઓ જીવે છે. કામની સાથે-સાથે તમારી જિંદગીનો Purpose શું? શેને માટે તમે જીવો છો? જીવનમાં ખરેખર શું મેળવવું છે તે સ્પષ્ટ ન હોય તો જીવનના ઉદેરયને સાકાર કરી શકાતો નથી.
|