Ye Mera India


Ye Mera India

Rs 500.00


Product Code: 17374
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 240
Binding: Soft
ISBN: 9789384780494

Quantity

we ship worldwide including United States

Ye Mera India by Bhaven Kutchi | A book that talk about India |  We continue to appreciate more than learning from the countries of the West

એ મેરા ઇન્ડિયા - લેખક : ભવેન કચ્છી 

૧૪ જાન્યુઆરી, ૧૯૬૧ના રોજ જૂનાગઢના નાગર પરિવારમાં જન્મેલ ભવેન કચ્છી ૧૯૯૨થી ‘ગુજરાત સમાચાર' સાથે જોડાયેલા છે. અત્યાર સુધી જુદા જુદા વિષયો પર લોકપ્રિય શૈલીમાં ૪ ,૦૦૦થી વધુ લેખો લખ્યા છે.* ગુજરાત સમાચાર'ની રવિપૂર્તિમાં ‘ હોરાઈઝન' તેમજ બુધવારની શતદલ પૂર્તિમાં ‘વિવિધા' નામની કવરસ્ટોરી કોલમ જૂની અને નવી બંને પેઢીમાં અતિ ચાહના પામી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદભવનમાં તેમને સુરતસ્થિત સ્વ. પીઠાવાલા ટ્રસ્ટ એવોર્ડથી પણ નવાજ્યા છે, પપૂબાલ અવધૂતજીની કૃપાદૃષ્ટિથી તેઓની આંતરયાત્રા આધ્યાત્મિક અને સતત આત્મખોજ ભણી રહી છે, ટી.વી; રેડિયોમાં ૨૦૦થી વધુ કાર્યક્રમો પ્રસ્તુત કરનાર ભવે ન કરછીએ પત્રકારત્વના ભાગ રૂપે યુરોપીય દેશો, અમેરિકા, સિંગાપોર, પાકિસ્તાન , દુબઈ, સાઉથ કોરિયા, આયલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સ્ટડી ટૂર પણ કરી છે.

ભારત દેશ જાન સે પ્યારા હૈ. દેશ બદલા રહા હૈ. પશ્ચિમના દેશોમાંથી શીખવા કરતાં પ્રશંસા વધુ કરતા રહીએ છીએ. કભી ગૌરવ કભી ગ્લાનિ ઐસા દેશ હૈ મેરા નખશિખ ભારતની વાત કરતું પુસ્તક એટલે “ચે મેરા ઇન્ડિયા”


There have been no reviews