Yuva Prashno Nu Hangout


Yuva Prashno Nu Hangout

Rs 190.00


Product Code: 17405
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 88
Binding: Soft
ISBN: 9788193742143

Quantity

we ship worldwide including United States

Yuva Prashno Nu Hangout by Dr. Aashish Shukla | New Gujarati book | New Inspiration book |

યુવા પ્રશ્નો નું Hangout - લેખક : ડો. આશિષ શુક્લા 

આ નાનકડું પુસ્તક યુવાનોને કેન્દ્રમાં રાખીને લખાયું છે. યુવાવસ્થા એક એવી અવસ્થા છે જ્યારે મનમાં અનેક પ્રશ્નો ઊઠે. આ પ્રશ્નોના જવાબ આપણી પાસે હોતા નથી કે આપણે કોઈને પૂછી પણ નથી શકતા.શું તમારા મનમાં પણ કૉલેજ-લાઈફ-સંદર્ભે, અભ્યાસસંદર્ભે, ભવિષ્ય-સંદર્ભે, સફળતા કે કરિયર-સંદર્ભે પ્રશ્નો છે ? તો તમારા હાથમાં રહેલા આ પુસ્તકમાં તમને પ્રશ્નોના સંતોષકારક જવાબો મળી રહેશે.પ્રસ્તુત પુસ્તકમાં યુવાનોમાં કૉલેજ-લાઈફ દરમ્યાન ઉદ્ભવેલા ઘણા કૉમન પ્રશ્નોનું પોસ્ટમોર્ટમ કરી વિદ્યાર્થી સાથેના સંવાદરવરૂપે તેના જવાબો આપવાનો પ્રયત્ન કરાયો છે. યુવાજીવનમાં ઉતાર-ચઢાવ લાવી શકે તેવી બાબતોનું પ્રેક્ટિકલ સમાધાન તેમને સરળ શબ્દોમાં મળી જશે.યુવાવર્ગનાં રસરુચિને ધ્યાનમાં લઈ સરળ શબ્દોનો પ્રયોગ કરાયો છે. વાચનને રસપ્રદ બનાવવા અવનવાં ઉદાહરણો ટોંકવામાં આવ્યાં છે. દરેક પ્રકરણના અંતે ટૂંકસારરૂપે એક યુવાદાંડી” પણ મૂકવામાં આવી છે.તમારા જીવનના અમુક મહત્વના નિર્ણયો લેવામાં આ પુસ્તક માર્ગદર્શક તરીકે કામ કરશે. યુવાનોની ગીતા'' પ્રકારનું આ પુસ્તક વાંચવા, વસાવવા અને ભેટ આપવા માટે ઉત્તમ સાબિત થઈ રહ્યું છે.

Average Customer Rating:


1 Most useful customer reviews
Kalpna vyas
Jan 29, 2019
Superb presentation.
Loading...Was the above review useful to you? Yes (0) / No (0)