Zer Jayre Nitari Jaay Chhe

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Zer Jayre Nitari Jaay Chhe By Aachary Vijay Ratnsundarsuri કૂતરાના કરડવાથી શરીરમાં દાખલ થઇ ગયેલા ઝેરથી મુક્ત થવા કદાચ એકાદ ઈજેકશન જ પર્યાપ્ત છે. સર્પના દંશથી શરીરમાં પ્રસરી ગયેલા ઝેરથી મુક્ત થવા કદાચ ગારુડીનો એકાદ મંત્ર જ પર્યાપ્ત છે અનંત અનંત કાળથી હૃદયમાં જડબેસલાક ગોઠવાઈ ગયેલા જીવો પ્રત્યેના દ્વેષના ઝેરથી હૃદયને મુક્ત કરવા તો જબરદસ્ત જંગ ખેલવો પડે તેમ છે, અહ, અપેક્ષા અને આસક્તિની ખતરનાક ત્રિપુટી સામે. શે ખેલવો એ જંગ, અને એ જંગમાં શે બનવું વિજેતા, એની સંખ્યાબંધ યુતિઓ દર્શાવતું પુસ્તક એટલે જ ઝેર જ્યારે નીતરી જાય છે. |