Avantika
Avantika By Avni Jarivala | અવંતિકા લેખક અવની જરીવાલા | A Gujarati novel based on love & sacrifice.કહેવાય છે કે પ્રેમ કરો તો આશાઓ રાખવી વ્યાજબી નથી, પણ શું ખરેખર આશા વગરનો પ્રેમ શક્ય છે? પ્રેમ થાય ત્યારે સ્વાભાવિક છે કે તમે તે વ્યક્તિ પાસેથી પણ પ્રેમ, હૂંફ, સાથ, સહકાર, સમજદારી અને લાગણીઓની આશા રાખો જ. સવાલ એ છે કે જો એ ન મળે તો? જો એ જ વ્યક્તિ તમને આશા અને અપેક્ષાના ખુલ્લા આકાશમાં ઊડવા જ ન દે તો? શું તમને તમારું જીવન એક પિંજરામાં પુરાયેલા પંખી જેવું નહીં લાગે? It is said that if you love, it is not reasonable to have hopes, but is love really possible without hope? When love happens, it is natural that you expect love, warmth, support, cooperation, understanding and feelings from that person too. The question is what if it is not found? What if the same person doesn't let you fly in the open sky of hope and expectation? Wouldn't your life feel like a bird in a cage? |