Chhandotsav By Rajendra Patel

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Chhandotsav By Rajendra Patel | Poems in Gujarati(છંદોત્સવ કવિ રાજેન્દ્ર પટેલ)રાજેન્દ્ર પટેલ કવિ થયા ત્યારે આરંભમાં કેવાં અને કયાં કાવ્યો રચ્યાં એ આ સંગ્રહમાં સચવાયાં છે. સંગ્રહનાં બધાં કાવ્ય છંદમાં છે. લો, ગણગણો, પછી મમળાવો... “જુઓ અહીં, વહી રહી નદી રિક્તકાંઠે, / કાલે હતી સભર, આજ ઊભી અભાવે.” સંગ્રહની વિશેષતા એ કે, ગુજરાતીમાં ઓછા ખેડાયેલા મરાઠી અભંગ છંદમાં રચાયેલાં કાવ્ય અહીં છે; તો બીજી વિશેષતા સૉનેટરચનાઓ છે. |