Ene Mrityu Na Kaho By Nimitt Oza
Ene Mrityu Na Kaho By Nimitt Oza | એને મૃત્યુ ના કહો લેખક નિમિત્ત ઓઝાઆ પુસ્તક એ તમામ લોકોને સમર્પિત છે, જેમણે સ્વજનો ગુમાવ્યા છે. પોતાની નજર સામે હાથમાંથી સરકી જતા પ્રિયજનો, મિત્રો, મમ્મી પપ્પા સંતાનો કે લાઈફ પાર્ટનરની ખોટ હજી પણ જેમના હૈયાને દઝાડે છે, એ તમામને આ પુસ્તક થોડી રાહત અને બરાંત આપશે. આ પુસ્તકનો મર્મ, હેતુ અને ઈરાદો મૃત્યુને નોતરવાનો કે તેનો મહિમા કરવાની નથી. તેનો સ્વીકાર અને સહાર કરવાનો છે. આ પુસ્તકમાં મૃત્યુને ખાસ નિમંત્રણ પાઠવીને અકાળે બોલાવી લેવાની વાત નથી પણ જ્યારે એના નિયત સમયે મૃત્યુ આપણું દ્વાર ખખડાવે ત્યારે ડર કે અફસોસ વગર તેને આવકારવાની સમજણ છે. આ સુંદર પૃથ્વી પરથી એક દિવસ કાયમને માટે લુપ્ત થઈ જવાની અસલામતી, ચિંતા અને ડર આપણા દરેકમાં રહેલો છે અને એનું મુખ્ય કારણ આપણી આઇડેન્ટિટી છે. કાપણી ઓળખ જેટલી વધારે મજબુત, લુપ્ત થઈ જવાનો ડર એટલો જ વધારે મૃત્યુના ભયમાંથી મુક્તિ મેળવવાનો એક માત્ર ઉપાય આપણી ઓળખ ખંખેરી નાખવાનો છે. આધ્યાત્મિક આરોહણનું પહેલું પગથિયું જ આપણી ઓળખને ભૂંસવાનું છે. ડ્રોપ ચોર આઇડેન્ટિટી એ દરેક આધ્યાત્મિક વિચારધારાનો મૂળભૂત અને મુખ્ય મંત્ર છે. આધ્યાત્મિક મથામણ વિના મૃત્યુનો સ્વીકાર અશક્ય છે. એવી જ કઈક આધ્યાત્મિક કસરતનો એક નાનકડો એવો અંશ એટલે આ પુસ્તક એને મૃત્યુ ન કર્યો. This book is dedicated to all those who have lost loved ones. This book will give a little relief and comfort to the loved ones, friends, mothers, fathers, children or those who are still suffering from the loss of a life partner. The purpose of this book is not to glorify death. It is to be accepted and tolerated. This book is not about calling death prematurely by sending a special invitation, but it is understandable to welcome death without fear or regret when it knocks on our door at its appointed time. The insecurity, anxiety and fear of one day being lost forever from this beautiful earth resides in each of us and the main reason for this is our identity. The stronger the harvest, the stronger the fear of extinction. The only way to get rid of the fear of death is to destroy our identity. The first step in spiritual ascent is to erase our identity. Drop thief identity is the basic and main mantra of every spiritual ideology. It is impossible to accept death without a spiritual struggle. A small part of such a spiritual exercise is why this book did not kill him. |