Chandrakant Bakshi Na Utkrusht Nibandho

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Chandrakant Bakshi Na Utkrusht Nibandho by Chandrakant Bakshi | New Edition book.ગુજરાતી ભાષામાં ચંદ્રકાન્ત બક્ષીનું નામ કોઈથી અજાણ્યું નથી. તેમણે નવલકથા, વાર્તા, નિબંધો એમ અનેક ક્ષેત્રે બહોળું સર્જન કર્યું છે. ચંદ્રકાન્ત બક્ષીના નિબંધો ખૂબ જ ચર્ચિત રહ્યા છે. ખૂબ વખણાયા છે અને ખૂબ વંચાયા છે. આ પુસ્તકમાં તેમના નિબંધોમાંથી ચૂંટેલા અને શ્રેષ્ઠ નિબંધોનું સંકલન કરવામાં આવ્યું છે. આ નિબંધો કોઈ પણ વાચકના હૃદયને સ્પર્શી શકે તેવા ધારદાર અને જોમદાર છે. |