Vicharo Na Vrundanman

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Vicharo Na Vrundanman by Gunvant Shah વિચારો ના વૃંદાવન માં - લેખક : ગુણવંત શાહ મૃગજળ રણની શોભમાં વધારો કરે છે. મેઘધનુષ્ય આકાશની શોભમાં વધારો કરે છે. મૃગજળ ઍટલે રણ નો ભ્રમ અને મેઘધનુષ્ય ઍ આકાશનો રંગીન ભ્રમ ગણાય. પડઘો તે પર્વતનો ભ્રમ. પડછાયો ઍ સૂરજનો ભ્રમ. માણસ હોવાનો ભ્રમ મને વહાલો છે. |