Jain Parichay Ane Parivartan

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Jain Parichay Ane Parivartan By Sunil Engineer જૈન પરિચય અને પરિવર્તન - લેખક સુનીલ ઇન્જિનીયર આજના તનાવયુક્ત સમયમાં,બ્રાહ્ય પ્રવૃત્તિમાં સતત ગળાડૂબ રહેતા માનવીને જીવનમાં શાંતિ-સમાધી અને આત્મ-શુદ્ધિ મેળવવા કે નિજાનંદ પ્રાપ્ત કરવા માટે,આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા કે તત્વજ્ઞાનની જાણકારી મેળવવાનો સમય નથી.તેવા સમયે વિવિધ વિષયોને,વિવિધ ગ્રંથોમાંથી સુત્રો,ચરિત્રો તારવીને એક સમૂહરૂપે પુસ્તિકામાં સંગ્રહિત કરવાનો પ્રયત્ન આ પુસ્તકમાં કર્યો છે. |