Recharge Your Life With NLP
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Recharge Your Life With NLP By Ram Verma રિચાર્જ યોંર લાઇફ @ NLP - લેખક રામ વર્મા ઉત્તમ સ્વાસ્થ્ય,સંબંધો,ધન અને સફળ પરિણામ મેળવવા માટે આપના અચેતન મનને અસીમિત શક્તિ,નવી દશા અને દિશા પ્રદાન કરવાની સરળ અને અદ્ભુત તકનીકો આ પુસ્તક પૂર્ણપણે NLP (ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ) ની એ વ્યવહારિક તકનીકો પર આધારિત છે જેના દ્વારા તમે તમારા મસ્તિષ્કને નવી રીતે પ્રશિક્ષિત કરી શકો છો જેથી તમે તમારા જીવનના બધા ક્ષેત્રોમાં મનવાંછિત પરિણામ પ્રાપ્ત કરી શકો છો. |