Right Understanding To Help Others By Dada Bhagwan (સેવા-પરોપકાર)


Right Understanding To Help Others By Dada Bhagwan (સેવા-પરોપકાર)

Free Shipping

Rs 100.00


Product Code: 18540
Author: Dada Bhagwan
Delivery: This product is ebook in PDF format. Download link will be sent at your email id within 24 hours of your order
Publication Year: 2021
Binding: EBook

Select:
Quantity

we ship worldwide including United States

Right Understanding To Help Others By Dada Bhagwan |  This pdf E-book is available in 8 languages.

સેવા-પરોપકાર

આની પાછળનું ગહન વિજ્ઞાન એ છે કે જયારે કોઈ પોતાના મન, વચન, અને કાયા બીજાને મદદ કરવા માટે વાપરે છે ત્યારે તેની પાસે બધું જ હશે; તેને કદી ભૌતિક સવલત અને સાંસારિક સુખોની કમી નહિ થાય. પરોપકારી સ્વભાવથી ધર્મની શરૂઆત થાય છે. તમે બીજાને માટે કંઈ પણ કરો તેજ ક્ષણથી સુખની શરૂઆત થાય છે. મનુષ્ય ભવનો હેતુ ભવોભવના બંધનને તોડી અને કર્મોના બંધનથી શાશ્વત મુક્તિ ( મોક્ષ ) મેળવવાનો છે. તેનો હેતુ સંપૂર્ણ થવાનો છે,- પૂર્ણ જ્ઞાની થવાનો છે; આત્મજ્ઞાન મેળવવાનો છે. અને જો આત્મજ્ઞાન મેળવવાની તક ના મળે તો જીવન બીજા માટે જીવવું. પોતાને જે ભેગો થાય તેને સુખ આપવાનું પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનનું મુખ્ય લક્ષ્ય હતું. તેમણે પોતાના સુખનો કદી વિચાર જ કર્યો ન હતો. બીજા લોકોના દુઃખો કેમ હળવા થાય તેના ઉપાયો તેઓ કરતાં. તેથી જ કરુણા અને અસામાન્ય દૈવી ગુણોવાળું અધ્યાત્મ જ્ઞાન “અક્રમ વિજ્ઞાન” તેમની અંદર પ્રગટ થયું.  બીજાને મદદ કરી સુખી થવાની, યથાર્થ સમજણ મેળવવા વાંચો....\

The deepest science behind this is that when one uses his mind, speech and body for serving others, he or she will have everything; he or she would never be short of material comforts and worldly happiness. Religion begins with an obliging nature. Happiness begins from the moment you do something for others.

The purpose of human life is to break this bondage of life after life and for attaining eternal liberation (moksha) from bondage of karma. It is for the purpose of becoming the 'Absolute'-fully enlightened; to acquire Self-realization. And if one does not get the opportunity to attain the knowledge of Self-realization, then he should live for others.

Param Pujya Dadashri's (master of spiritual science) main goal in life was to give happiness to all who met him. He never thought about his own happiness. He was always looking for ways to ease other people's miseries. That is why reason compassion and the extraordinary, divine, spiritual science of ""Akram Vignan"" (the step less knowledge of the self) manifested within him.

Read on to gain the right understanding to help others and achieve happiness…


There have been no reviews