Who AM I ? By Dada Bhagwan (હું કોણ છું ?)


Who AM I ? By Dada Bhagwan (હું કોણ છું ?)

Free Shipping

Rs 100.00


Product Code: 18541
Author: Dada Bhagwan
Delivery: This product is ebook in PDF format. Download link will be sent at your email id within 24 hours of your order
Publication Year: 2021
Binding: EBook

Select:
Quantity

we ship worldwide including United States

Who AM I ? By Dada Bhagwan | This pdf E-book is available in 12 languages.

હું કોણ છું ?

જિંદગી માત્ર જીવતા રહેવાથી કંઇક વિશેષ છે. જિંદગીમાં જીવતા રહેવાથી વિશેષ કંઇક હોવું જ જોઈએ. જિંદગીનો કોઈક ઉચ્ચ હેતુ હોવો જ જોઈએ. જિંદગીનો હેતુ “ હું કોણ છું ? “ ના ખરા જવાબ સુધી પહોંચવાનો છે. અનંત જન્મોનો આ વણઉકેલ્યો પ્રશ્ન છે. “ હું કોણ છું ?“ ની શોધની ખૂટતી કડીઓ હવે જ્ઞાની પુરુષની વાણી દ્વારા શબ્દોથી મળે છે. આ શબ્દોનું (વાણીનું) સંકલન સમજણના હેતુ માટે કરવામાં આવ્યું છે. હું કોણ છું? હું શું નથી? પોતે કોણ છે? મારું શું છે? શું મારું નથી? બંધન શું છે? મોક્ષ (મુક્તિ) શું છે? ભગવાન છે? ભગવાન શું છે? જગતમાં કર્તા કોણ છે? ભગવાન કર્તા છે કે નહિ? ભગવાન નું ખરું સ્વરૂપ શું છે? આ જગત માં  કર્તા નું ખરું સ્વરૂપ શું છે? જગત કોણ ચલાવે છે? કેવી રીતે ચાલે છે? ભ્રાંતિ નું ખરું સ્વરૂપ શું છે? જે કંઈ પણ પોતે જાણે છે તે સત્ય છે કે ભ્રમ છે? પોતાના જાણેલા જ્ઞાનથી પોતે મુક્ત થશે કે બંધાયેલો રહેશે? આ સવાલોની પાછળના સત્યની આ પુસ્તક સચોટ સમજણ આપે છે.

Who hasn’t asked themselves what there is to life beyond just living? What is true purpose in life? There must be higher purpose than just living…

In the book “Who am I?”, Gnani Purush (embodiment of Self knowledge) Dada Bhagwan describes that one’s ultimate life purpose is to find an answer to the age-old unanswered question of spiritual seekers: Who am I, and who is the ‘doer’ of all that happens in life?

Dadashri also resolves questions such as: “What is the nature of the journey of souls?”, “How was the world created?”, “How to find God?”, “How can I experience my own pure Soul?”, and “What is liberation?”

Ultimately, Dadashri describes that attaining knowledge of Self is the primary purpose of life, and the beginning of true spirituality. Having gained Self knowledge, spiritual development begins, after which one may attain ultimate liberation, or moksha.

Among the many spiritual books available today, Dadashri’s “Who am I?” is an exceptional resource.


There have been no reviews