Science Of Speech By Dada Bhagwan (વાણી વ્યવહાર)


Science Of Speech By Dada Bhagwan (વાણી વ્યવહાર)

Free Shipping

Rs 150.00


Product Code: 18536
Author: Dada Bhagwan
Delivery: This product is ebook in PDF format. Download link will be sent at your email id within 24 hours of your order
Publication Year: 2021
Binding: EBook

Select:
Quantity

we ship worldwide including United States

Science Of Speech By Dada Bhagwan  | This pdf E-book is available in 5 languages. | Download Gujarati ebooks.

વાણી વ્યવહાર 

શબ્દો પૈસા સમાન છે. એક એક ગણીને પૈસાની જેમ તેનો ઉપયોગ કરો. પરમ પૂજ્ય દાદાશ્રી વાણીને લગતા મૂળભૂત અને સુક્ષ્મ સિદ્ધાંતોની ઊંડી સમજ આપે છે. આપણા મિત્રો અને કુટુંબીજનો સાથેની આપણી વાણી કેમ શુદ્ધ કરવી કે જેથી કોઈને દુઃખ ન થાય, તેના વ્યવહારુ ઉકેલો તેઓ આપે છે. પરમ પૂજ્ય દાદાશ્રી કુશળતાથી, જુદા જુદા દાખલાઓ સાથે એવી આપે છે જેથી વાચકને એવું લાગે છે મારા જ જીવનની વાતો છે. તેમના ઉકેલો સીધા હ્રદયને સ્પર્શે છે અને મુક્તિ ભણી લઇ જાય છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ વાણીનું ખરું સ્વરૂપ ખુલ્લું કર્યું છે. વાણી જડ છે. તે એક રેકોર્ડ છે. જયારે તમે ટેપ વગાડો છો ત્યારે તે ટેપ પહેલાં રેકોર્ડ કરેલી હોવી જોઈએ, ખરું ને? તેવી જ રીતે, તમારી આખી જિંદગીની વાણીની ટેપ ગયા ભવમાં રેકોર્ડ થયેલી છે અને આ ભવ માં તે ફક્ત વાગી રહી છે. જેમ રેકોર્ડ ઉપર પીન મુકતાં તે વાગવા માંડે છે, તેવી જ રીતે જેવા સંજોગો ભેગા થશે કે તેવી તમારી વાણીની રેકોર્ડ વાગવા માંડશે. વાણીનું વિજ્ઞાન સમજવા માટે આગળ વાંચો....

Those seeking to lead a spiritual life may naturally become inspired to live in peace and non violence. To learn spiritual practices to develop these values, one may turn to spiritual teachers, and to variety of religion.

But beginning to cultivate spiritual awareness is not always as simple as it seems – especially in family / unhealthy relationships, or while dealing with difficult people. Daily interactions such as these may feel like the very definition of conflict!

In the book “Science Of Speech”, Gnani Purush (embodiment of Self knowledge) Dada Bhagwan offers key understanding about non violent communication, along with conflict resolution skills and conflict management strategies. His spiritual teaching on how to resolve conflict - or to avoid it altogether - is offered in the context of common and everyday relationship challenges.

Whether wondering how to become more spiritual, or simply how to deal with negative people and difficult people, this book will prove invaluable.


There have been no reviews