Sugar Free By Tushar Shukla
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Sugar Free By Tushar Shukla | A Monolouge of a Mature Traveller In Gujaratiસુગર ફ્રી લેખક તુષાર શુક્લજીવન પ્રગટપણે ભર્યુંભાદર્યું હોય તો પણ અંદરનો કોઈ ખૂણો સૂનો રહી ગયો હોય એવું બને. અચાનક કોઈક વ્યક્તિ જીવનમાં પ્રવેશે ને એ સૂનો ખૂણો જીવંત બની જાય, સહેજ મોળું થઈ ગયેલું જીવન ગળ્યું થઈ જાય અને જીવનમાં એક વિશિષ્ટ ઊર્જા ઉમેરાઈ જાય એવુંય બને. તુષાર શુક્લલિખિત આ પુસ્તક ‘મોળા પડેલા જીવનમાં ગળપણ ઘોળવાની કળા’ શીખવે છે. પુસ્તકના શીર્ષકની ટૅગલાઇન પણ આ જ છે. લેખકે અહીં પોતાની ઋજુ શૈલીમાં એ અનામી વ્યક્તિને ઉદ્દેશીને પોતાના ભાવવિશ્વમાં જાગેલાં સ્પંદનો વિશે ખૂલીને વાત કરી છે. પારદર્શક અને સંવેદનશીલ અભિવ્યક્તિનો ઉત્સવ કરતું સુંદર મજાનું પુસ્તક. |