Kalrav

Kalrav By Hardwar Goswami | કલરવ લેખક હરદ્વાર ગોસ્વામીસર્જન માટે શબ્દોને સાધવા પડે છે, અર્થની આરાધના કરવી પડે છે, મર્મને માણવા પડે છે અને સંવેદનાને સીંચવી પડે છે. જે દિલથી લખાય છે એ જ સીધું દિલને સ્પર્શે છે. દિલનો એકાદ તાર રણઝણે છે અને મોઢામાંથી શબ્દો સરી પડે છે કે, ‘વાહ ક્યા બાત હૈ!’ હરદ્વારના આ ‘કલરવ’માં એટલા બધા ટહુકા છે જે વાચકને થોડીક ક્ષણો ખોવાઈ જવા માટે મજબૂર કરે છે. |