Winning (Jitvani Anokhi Adat)


Winning (Jitvani Anokhi Adat)

Rs 198.00


Product Code: 13574
Author: Richard Branson
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2014
Number of Pages: 112
Binding: Soft
ISBN: 9789351222781

Quantity

we ship worldwide including United States

Winning (Jitvani Anokhi Adat) By Richard Branson

જીતવાની અનોખી આદત

ઝિંદાદિલીથી જિંદગી જીવનારા ગ્લોબલ આઇકોન Virgin ગ્રુપના સ્થાપક

વિશ્વપ્રસિદ્ધ ઉદ્યોગપતિ ખોલે છે પોતાની સફળતાનું રહસ્ય
૧૮ જુલાઈ ૧૯૫૦ના જન્મેલા સર રીચાર્ડ બેન્સન આજે ૪૦૦ કંપનીઓના સીઇઓ અને બ્રિટનની વર્જીન એરલાઈન્સના માલિક છે
જીવનમાં હું હમેશા સફળ થવા ઝંખતો રહ્યો છું સફળ બિઝનેસમેન, જગપ્રસિદ્ધ સાહસિક ઉદ્યોગપતિ, લેખક તરીકે મેઈન સૌથી અલગ તારી આવવાની ઝંખના રાખી છે મારી સંઘર્ષભરી જીવનયાત્રામાં મેઈન સફળતા સાથે ઘણા બોધપાઠ પણ મેળવ્યા છે. સમસ્યાઓમાંથી હું જે કઈ શીખ્યો છું, એ બધી વાતો તમને કહેવા માંગું છે, મારી સફળતાના રહસ્યો શું છે એ હું તમને ટૂંકમાં જણાવું, તો તમારે।.....
  • ખુદ પર વિશ્વાસ રાખવો 
  • કશું જ અશક્ય નથી તેમ માનવું 
  • જિંદગીને ભરપૂર માણીને જીવવી 
  • કોશિશ કરવાનું કદી ન છોડવું
આ સિદ્ધાંતો સમજવા ખુબ જ સરળ છે. તેને જીવનમાં ઉતારો અને તેનું પાલન કરો. તમારા જીવનમાંથી આવા જ સરળ પાઠ શીખી, તેના દ્વારા તમે પણ જીવનમાં સફળ થઇ શકશો
અચૂક વાંચવા જેવું પુસ્તક

There have been no reviews