Aadhar Bharatni 12 Ankadani Krantino Biometric Itihas
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Aadhar Bharatni 12 Ankadani Krantino Biometric Itihas by Shankar Aiyar. History, info & facts about AADHAR in simple Gujarati terms.
આધાર ભારતની ૧૨ આંકડા ની ક્રાંતિનો બાયોમેટ્રિક ઈતિહાસ - લેખક : શંકર ઐયર ભારતના નાગરિકો માટે આધુનિક ટેકનોલોજીથી સર્જવામાં આવેલી ૧૨ આંકડાના નંબરની વિશિષ્ટ ઓળખ વ્યવસ્થા એટલે આધાર. ભારતના લોક્પ્રશાસન અને અર્થકારણને ધરમૂળથી બદલી શકે તેવી સંભાવના ધરાવતી આ મહત્વાકાંક્ષી યોજના - આધાર નંબરની ડિજિટલ ક્રાંતિનો રસપ્રદ અને માહિતીપ્રદ ઇતિહાસ. To support for the citizens of India the 12-digit number identification system created by modern technology by Infosys. This ambitious plan, which is expected to radically change India's lokashashasan and economics. Interesting and informative history of the digital revolution of Aadhar number.
|