Amaru Raktranjit Vatan
Amaru Raktranjit Vatan by Rahul Pandita | Translation in Gujarati by Jelam Vohra | Story of Kashmiri Pandit અમારું રક્તરંજિત વતન - લેખક રાહુલ પંડિતા કાશ્મીરી હિન્દુઓએ ગુમાવેલા ઘરની વ્યથાની કથા - A Memoir of a Lost Home in Kashmir
રાહુલ પંડિતા માત્ર ચૌદ વર્ષના હતા જ્યારે તેમને અને તેમના પરિવારને બળજબરીપૂર્વક એમનું શ્રીનગરનું ઘર છોડવું પડ્યું. એ લોકો કાશ્મીરી પંડિતો હતા- કાશ્મીરની મુસ્લિમ બહુમતી વચ્ચે વસતી હિન્દુ લઘુમતી. વર્ષ ૧૯૯૦ સુધીમાં કાશ્મીરનો બહુમતી સમાજ ભારતથી આઝાદી મેળવવા માટે ઉગ્ર રીતે આંદોલન કરતો થઈ ગયો હતો. Rahul Pandita was only fourteen years old when he and his family had to forcibly leave his Srinagar home. They were Kashmiri Pandits - Hindu minority populated among Muslim majority in Kashmir. By year 1990, the majority of Kashmir's society had been fiercely agitating for independence from India. |