Samantar
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Samantar by Devangi Bhatt | "Samantar" is a Gujarati short story book basically a saga of love and friendship, but its period is before and after independence.સમાંતર - લેખક : દેવાંગી ભટ્ટ‘સમાંતર’ મૂળ પ્રેમ અને મિત્રતાની ગાથા છે, પણ એનો સમયગાળો આઝાદી પહેલાંનો અને પછીનો છે. આથી જ અનાહિતા, રઘુનાથ બર્વે અને ઇમાદ સૈયદની આ કથા એનાં પાત્રોની સાથે-સાથે આ દેશની પણ છે. ભારતના ભવિષ્યના લડવૈયાઓ અને મહાનાયકોનો વૈચારિક સંઘર્ષ પણ અહીં પાત્રોને અસર કરે છે. બૌદ્ધિક સંઘર્ષોને અતિક્રમીને જિવાતી દોસ્તીઓ અને આદર એનું વિષયવસ્તુ છે. |